News

6/recent/ticker-posts

આ રીતે જાણો મતદાર યાદીમા તમારું નામ

 


જો તમારે તમારુ નામ મતદાર યાદી ૨૦૨૧ મા છે કે કેમ અથવા કયા વોર્ડ/મતદાર મંડળમાં છે તે જાણવું હોય તો આ પોસ્ટ તમારા માટે જ છે. અહિયા તમને તે વિશે માહિતી મળશે.


જો તમારે તમારુ નામ મતદાર યાદી ૨૦૨૧ મા છે કે કેમ અથવા કયા વોર્ડ/મતદાર મંડળમાં છે તે જાણવું હોય તો આ પોસ્ટ તમારા માટે જ છે. અહિયા તમને તે વિશે માહિતી મળશે.


અત્રે એક પરીપત્ર પણ સામેલ છે જેમા જણાવ્યા મુજબ રાજ્ય ચૂટણી આયોગ દ્વારા તૈયાર કરાવેલ મતદાર યાદીની પ્રાથમિક પ્રસિધ્ધી તા: ૦૫/૦૧/૨૦૨૧ ના રોજ કરવામા આવેલ છે.
 
મતદારો વિધાનસભાની જેમ જ સ્થાનિક સ્વરાજ્યના એકમોની મતદાર યાદીમા પોતાનુ નામ કયા વોર્ડ/મતદાર મંંડળમા છે તે જોઈ શકે તે હેતુથી મતદારો માટે "સર્ચ એન્જીન" તૈયાર કરીને રાજ્ય ચૂંટણી આયોગની વેબસાઈટ ના હોમસ્ક્રીન પર મુકવામા આવેલ છે.

મતદાર પોતાનું નામ મતદાર યાદીમા પોતાના નામ પરથી અથવા EPIC નંબરના આધારે જોઈ શકશે.


Post a Comment

0 Comments