News

6/recent/ticker-posts

ABOUT ITI COPA

 ITI COPA (COMPUTER OPERATOR and PROGRAMMING ASSISTANT)

આઈ.ટી.આઈ - કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામીંગ આસીસ્ટન્ટ

(ITI COPA Course Details / Admission / Eligibility / Syllabus / Career/ Jobs)

ABOUT ITI COPA

In This Article you will get information on ITI COPA Course Details, ITI Admission , ITI Eligibility, ITI Syllabus, ITI Career, ITI Jobs.\

ITI COPA INTRODUCTION

ITI COPA CAREER OPPORTUNITY

ITI COPA EMPLOYMENT OPPORTUNITY

ITI COPA SYLLABUS 

Full form of ITI Copa is COMPUTER OPERATOR & PROGRAMMING ASSISTANT. All the information about About ITI COPA in Gujarati you will find out in following article. You will get information of ITI COPA Career Opportunity in Gujarati, What to do after ITI Copa, ITI COPA EMPLOYMENT OPPORTUNITY you will get information in following article. Here you will get information about ITI Copa Syllabus. 

For the detailed information about ITI Copa read following article.


આઈ.ટી.આઈ કોપા

    ૧. આઈ.ટી.આઈ કોપાનો પરીચય (ITI Copa Introduction)

    ૨. આઈ.ટી.આઈ કોપા માટે કેરીયર ઓપર્ચ્યુનીટી (ITI Copa Career Opportunity)

    ૩. આઈ.ટી.આઈ કોપા રોજગાર માટેના અવસર (ITI Copa Employment Opportunity)

    ૪. આઈ.ટી.આઈ કોપા અભ્યાસક્રમ (ITI Copa Syllabus)


આઈ.ટી.આઈ - કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામીંગ આસીસ્ટન્ટ


આઈ.ટી.આઈ કોપા શુ છે ? ( What is ITI COPA?)

  • આઈ.ટી.આઈ કોપાનુ ફુલ ફોર્મ કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામીંગ આસીસ્ટન્ટ (Computer Operator And Programming Assistant ) છે. આ કોર્ષ 1 વર્ષ નો હોય છે. જે ૧૦મુ ધોરણ પાસ કર્યા પછીના વિદ્યાર્થીઓ ને કોમ્પ્યુટર ક્ષેત્રમા કેરીયર બનાવવા માટે મદદ કરે છે.
  • આઈ.ટી.આઈ કોપા (ITI-COPA) એ એક વર્ષ નો અભ્યાસક્રમ છે. જે ક્રાફ્ટસમેન ટ્રેનીંગ સ્કીમ (CTS) ના અંતર્ગત Director General of Training (-DGT) , Ministry of Skill Development and Entrepreneurship (-MSDE)  દ્વારા સંચાલીત છે. આ ટ્રેડમા એડમિશન માટે વિદ્યાર્થીઓને 10 + 02 પેટર્નની ધોરણ ૧૦ ની પરીક્ષામા પાસ થયેલ હોવા જરૂરી છે. 

આઈ.ટી.આઈ કોપા સર્ટીફીકેટ  ( ITI COPA CERTIFICATION )

  • આઈ.ટી.આઈ કોપા (Computer Operator And Programming Assistant ) મા ટ્રેડ થીયરી (Trade Theory). ટ્રેડ પ્રેક્ટીકલ (Trade Practical) અને સાથે સાથે રોજગાર કૌશલ ( Employability Skills) ની જણકારી મળે છે. આ ટ્રેડ પાસ કર્યા પછી તાલીમાર્થીઓને NCVT/SCVT દ્વારા નેશનલ ટ્રેડ સર્ટીફિકેટ (NTC) / સ્ટેટ ટ્રેડ સર્ટીફિકેટ (STC) આપવામા આવે છે. આ પ્રમાણપત્ર રાષ્ટ્રીય ધોરણ પર માન્ય હોય છે. 

આઈ.ટી.આઈ કોપા અભ્યાસક્રમની જાણકારી  ( ITI COPA Course Details )

  • આઈ.ટી.આઈ કોપા (Computer Operator And Programming Assistant ) માં કોમ્પ્યુટર ફંડામેંટલ, બેઝીક હાર્ડવેર, પીસી અને અન્ય સંબંધીત ઉપકરણોની જાળવણી , એમ એસ ઓફીસ, પ્રેઝેંટેશન અને ગ્રાફીક પેકેજ, ડેટાબેઝ મેનેજમેંટ, ફાઈનાંસીયલ એકાઉન્ટીગ,/ટેલી, નેટવર્કિંગ, ઈન્ટરનેટ બ્રાઉસીંગ અને ઈ-મેઈલ, વેબ ડીઝાઈન, વિઝ્યુઅલ બેઝીક ફોર એપ્લિકેશન તથા જાવા સ્ક્રીપ્ટ વગેરે માં રોજગારલક્ષી જ્ઞાન મળે છે. 

આઈ.ટી.આઈ - કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામીંગ આસીસ્ટન્ટ Career Opportunities


APPRENTICESHIP AFTER ITI COPA

  • આઈ.ટી.આઈ કોપા (Computer Operator And Programming Assistant ) ટ્રેડમાંં National Apprentice Certificate મેળવવા માટે ઘણા અગ્રણી ઉદ્યોગો/એકમો/સંગઠનો માંથી Apprentice Training કરી શકાય છે. 
  • આ પ્રકારની Apprentice Training રેલવે, ભારત હેવી ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ, હિંદુસ્તાન એરોનોટીક્સ લીમીટેડ, તથા અન્ય સાર્વજનિક એકમો માંથી મેળવી શકાય છે. આ માટે https://apprenticeshipindia.org પોર્ટલ પરથી જાણકારી મેળવી શકાય છે.


HIGHER STUDIES AFTER ITI COPA

  • આઈ.ટી.આઈ કોપા (Computer Operator And Programming Assistant ) ટ્રેડ માં ઉતીર્ણ થયા પછી ઉચ્ચતર અભ્યાસ માટે પોલીટેકનીક કોલેજમાં સંબંધીટ ટ્રેડ/એંજીનિયરીંગ શાખામા પ્રવેશ મેળવી શકો છો.

આઈટીઆઈ કોપા પછી રોજગાર વિકલ્પ Employment after ITI COPA


  • Software કંપનીઓમા સહાયક પ્રોગ્રામર તરીકે (Assistant Programmer)
  • કાર્યાલયો/સંસ્થાઓ/કચેરીઓમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે (Computer Operator)
  • ક્મ્પ્યુટર સંસ્થાઓ/ઈન્સ્ટીટ્યુટ/શાળાઓમા લેબ સહાયક તરીકે (Lab Assistant)
  • હાર્ડવેર અથવા સોફ્ટવેર કંપનીઓમાં ટેકનીશિયન તરીકે (Computer Technician)
  • ટેલી એક્સપર્ટ / એકાઉન્ટ આસીસ્ટન્ટ (Tally Expert/Account Assistant)
  • પ્રીન્ટીગ/પબ્લીકેશન માં ડીટીપી ઓપરેટર (DTP Operator)
  • સ્વરોજગાર (સાયબર કેફે/ડીટીપી કેંદ્ર/કમ્પ્યુટરની દુકાન/ડેટા પ્રોસેસીંગ) (Self Employment)


ITI COPA Syllabus

આઈ.ટી.આઈ કોપા (Computer Operator And Programming Assistant ) ના અંતર્ગત નીચે મુજબના ટોપીક અંગેનું થીયરી અને પ્રેક્ટીકલ કૌશલ્ય આપવામા આવે છે. વર્તમાન મા NSQF આધારીત સીલેબસ ને સ્થાન આપવામા આવ્યુ છે. જે નીચે મુજબ છે.


Trade Theory

  • Introduction to Computers and Windows Operating System.
  • Computer Hardware Basics and Software Installations.
  • Introduction to DOS Command Line Interface & Linux Operating System.
  • Word Processing.
  • Spread Sheet Application.
  • Image Editing, Creating Presentations and Using Open Office.
  • Database Management System
  • Networking Concepts
  • Internet Concepts.
  • Web Design Concepts
  • Java Script
  • Introduction to VBA , Features and Applications.
  • Smart Accounting.
  • E-Commerce
  • Cyber Security.

Trade Practical

  • Computer Components and Windows Operating Systems.
  • Computer Hardware Basics and Software Installation.
  • Familiarizations and Dos CLI & Linux Operating 
  • Using Word Processing Software
  • Using Spread Sheet Application
  • Image Editing, creating Presentation & using Open Office
  • Database Management
  • Configuring and using Networks
  • Internet Concepts
  • Designing Static Webpages
  • Java Script
  • Programming with VBA
  • Using Accounting Software
  • E-Commerce
  • Typing Practice
  • Project Work

Employability Skills

  • Behavioral Skills
  • English Literacy
  • Communication Skills
  • IT Literacy
  • Entrepreneurship
  • Maintaining Efficiency at Work Place
  • Occupational Safety, Health & Environment Education.
  • Essential Skills for Success
  • Labor Welfare Legislation
  • Quality Management
  • Preparation to the World of Work
  • Customer Interaction/Service







Post a Comment

0 Comments